VIDEO: કિંજલ દવે બાદ ગુજરાતની આ લોકગાયિકા પણ ભાજપમાં જોડાયા, ફેસબુકમાં શેર કર્યો ફોટો

લોકગાયિકા કિંજલ દવે બાદ હવે એશ્વર્યા મજમુદાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ગઈકાલે જ કિંજલ દવે પોતાના પિતા અને ભાઈ સાથે ભાજપ ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં ભરત પંડ્યા અને જિતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તો ગુજરાતની જાણીતી ગાયિકા એશ્વર્યા મજમુદાર પણ હવે ભાજપમાં જોડાયા છે. પોતાના ફેસબુક પર ભાજપમાં જોડાયાનો ફોટો શેર કર્યો છે.

READ  Ban on consuming liquor in house is violation of right to privacy: Plea filed in Gujarat HC

આ પણ વાંચોઃ ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ કરી રહેલા રાહુલ બોસનો VIDEO વાઈરલ, કારણ 2 નંગ કેળાનું બિલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી પહેલા અને પરિણામ બાદ પણ ભાજપ દ્વારા નવા સદસ્યોને જોડવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અનેક સેલિબ્રિટિસ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments