VIDEO: નિર્ભયાના દોષિતોને ફાંસી પર ગુજરાતની યુવતીઓની પ્રતિક્રિયા

Gujarat: Students hail Delhi court's verdict in 2012 Delhi gangrape case

નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય આરોપીઓને ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે. જો તેઓ એવું ન કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે.ત્યારે આ ચુકાદાને લઈ ગુજરાતની યુવતીઓ શુ કહી રહી છે તે જુઓ આ VIDEOમાં.

READ  પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના પાર્થિવદેહને ભાજપના હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યો, જુઓ VIDEO

આ પણ વાંચો: નિર્ભયા કેસ: જાણો કેવી છે દોષિતોને ફાંસી આપવાની તૈયારી, મેરઠથી આવશે જલ્લાદ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments