પ્રાથમિક શિક્ષકો ધરણા પર, આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલનની ચિમકી, જુઓ VIDEO

Gujarat: Teachers stage protest over unresolved demands in Jamnagar

જામનગરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય ધરણા યોજવામાં આવ્યા. જિલ્લા પંચાયત કચેરી ખાતે પડતર માગણીઓ મુદ્દે ધરણા યોજીને શિક્ષકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. આ ધરણા પ્રદર્શનમાં આશરે 500 જેટલા શિક્ષકો જોડાયા હતા. શિક્ષકોએ જૂની પેન્શન યોજના, 7 માં પગારપંચની અમલવારી સહિતની વિવિધ માગણીઓ તાત્કાલિક લાગુ કરવાની માગ કરી છે. સાથે જ શિક્ષકોએ ચેતવણી આપી કે જો તેમની માગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે.

READ  રાજકોટ શહેરમાં હવે જાહેરમાં ગંદકી કરનારાની ખેર નથી, કોર્પોરેશને મોકલાવ્યો પ્રથમ ઈ-મેમો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, શખ્સોએ સગીરાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: મોરારિ બાપુના 'નીલકંઠ' વિવાદ મામલે જુનાગઢના ઈન્દ્રભારતી બાપુનું મોટું નિવેદન '' મોરારિ બાપુને માફી માગવાની જરૂર નથી''

 

FB Comments