VIDEO: સીએમ રૂપાણીએ કરી મોટી જાહેરાત, ફાટકની જગ્યાએ બનાવાશે બ્રિજ

ગુજરાતના બજેટમાં ફાટક મુક્ત ગુજરાતની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે સીએમ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાત તરફ પ્રયાણ કરવા જાહેરાત કરી છે. જેની શરૂઆત શહેરોથી કરવામાં આવશે. મુખ્યપ્રધાને જણાવ્યુ છે કે આગામી દિવસોમાં રાજ્યભરમાં જ્યાં ફાટક હોય ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનવવા સરકાર પહેલ કરશે, તેમજ તેને લઈ દિલ્લીમાં પણ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોથી ફાટક મુક્ત ગુજરાત માટે કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

READ  ગરબા આયોજકને પડ્યા પર પાટુ: વરસાદે ગ્રાઉન્ડને પાણીથી તરબતોળ કર્યું, ભારે પવને સ્પીકરનો ટાવર જ ધ્વસ્ત કરી નાખ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં મેટ્રોની કામગીરીની જગ્યા પર મળી આવ્યા મચ્છરના બ્રિડિંગ, કોર્પોરેશને ફટકાર્યો 3 લાખનો દંડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરા: નાગરવાડા વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઈન જાહેર, લોકોની અવરજવર પર પ્રતિબંધ

 

[yop_poll id=”1″]

FB Comments