VIDEO: ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે, પરંતુ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે

Gujarat to escape fury of Cyclone Vayu

વાયુ વાવાઝોડાને લઇ હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. હવે ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે. જો કે, સંપૂર્ણ પણે ખતરો ટળ્યો નથી. કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ગીરસોમનાથ, દીવ થઇ વાવાઝોડું આગળ વધશે. એટલું જ નહિં પોરબંદર, જૂનાગઢ, દીવ, સોમનાથ, કંડલાસ, દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

READ  પૂર્વ મુખ્યમંત્રીના પુત્રની હત્યાનો થયો ખુલાસો, પત્નીએ કરી હતી હત્યા જાતે જ બતાવ્યો હત્યા કરવાનો આખો પ્લાન

આ પણ વાંચો: VIDEO: વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાત પર ખતરો નહી: સ્કાયમેટનો દાવો

અને હવામાન વિભાગ 15 જૂન સુધી તમામ પરિસ્થિતિ પર નજર રાખશે. ગીર સોમનાથ દીવ થઈ વાવાઝોડું આગળ વધશે. 15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત્ રહેશે. વેરાવળ થી 110 કિ.મી દૂર વાવાઝોડાએ દિશા બદલી છે. પરંતુ પવનની ગતિ ૧૩૫ થી ૧૬૦ કિમી રહેશે. હવામાન વિભાગ 15 જૂન સુધી સ્થિતિ પર નજર રાખશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગ્રહોના રાજા ભગવાન સૂર્ય નારાયણનું મકર રાશિમાં પ્રવેશ, જાણો કયા ગ્રંથના પાઠ કરવાથી થશે ફાયદો

પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી. કંડલા અને દેવભૂમિ દ્વારકા માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ તરફ આગળ વાયુ સાયકલોન વધી રહ્યું છે. દરિયાકિનારાના વિસ્તારો પર વરસાદ અને પવન યથાવત રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન

 

FB Comments