VIDEO: ગુજરાતના 6 જિલ્લામાં મેડીકલ કોલેજ થશે શરૂ, કેન્દ્રના આરોગ્ય વિભાગને કરાઈ રજૂઆત

કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યના 6 જિલ્લામાં નવી મેડીકલ કોલેજ શરૂ થશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દિલ્લીમાં આરોગ્ય વિભાગને ગુજરાતમાં કોલેજ સ્થાપવા માટે રજૂઆત કરી હતી. મહત્વનું છે કે આ કોલેજ માટે કેન્દ્ર સરકાર 60 ટકા નાણા આપશે જ્યારે રાજય સરકારે 40 ટકા નાણાની જોગવાઈ કરવાની રહેશે. નીતિન પટેલે બજેટમાં પણ આ અંગે જાહેરાત કરી હતી ત્યારે આજે દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં નવી મેડીકલ કોલેજ અંગે આરોગ્ય વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

READ  VIDEO: રાજકોટના માર્કેટ યાર્ડમાં મગફળીની જંગી આવક, ટેકાના ભાવ કરતા ઊંચા ભાવે વેચાઈ મગફળી

આ પણ વાંચો: બુટલેગરના આતંકનો અંત ક્યારે? 2 બુટલેગરો વચ્ચે જૂની અદાવતમાં ફાયરિંગ, ઘટનામાં નિર્દોષ યુવાનની હત્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments