ગુજરાતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, 2 ઓક્ટોબર બાદ નહીં પડે વરસાદ, જુઓ VIDEO

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, તેવામાં હવામાન વિભાગે હજુ 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં હવાના દબાણને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, પહેલી ઓક્ટોબરે હવાનું દબાણ નબળું પડશે ત્યારબાદ બીજી ઓક્ટોબરથી વરસાદ બંધ થઈ જશે. નવરાત્રિ દરમિયાન 2 ઓક્ટોબર બાદ વરસાદ નહીં પડે. રાજ્યમાં અત્યાર સુધી 137% વરસાદ વરસી ચૂક્યો છે અને હવે સૌ કોઈ એમ ઈચ્છી રહ્યું છે કે વરસાદ ન પડે તો સારું.

READ  ગરીબ લોકાના જીવ સાથે ચેડા કરતાં બે 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ' ઝડપાયા, પોલીસે કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પોરબંદરના ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતનું જુઓ LIVE રેસ્ક્યુ ઓપરેશન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ કાળજી લેવી

 

FB Comments