વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી

Gujarat: Trader duped of Rs 40 lakh in Vadodara construction na vayvsay ma bhagidar banavava na name e vepari sathe Rupiya 40 lakh ni chetarpidni

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈશાક કછાવા નામના આ શખ્સે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાનું કહી છેતરપિંડી કરી હતી અને ફિરોઝખાન પઠાણ નામના વેપારી પાસેથી તાંદલજા વિસ્તારમાં સાઈટમાં ભાગીદારી બનાવવા રૂ.40 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વારંવાર રૂપિયા પરત માગવા છતાં પાછા ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ઈશાક કછાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

READ  Ahmedabad : Fire breaks out in engine of Ahmedabad-Botad passenger train - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસથી શું ફાયદો થયો, વાંચો આ 10 પોઈન્ટ

FB Comments