દાહોદ: ભારે વરસાદથી રસ્તા પર પડ્યું ઝાડ, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

ભારે વરસાદના લીધે દાહોદમાં હાઈવે પર ટ્રાફિકજામની ઘટના સામે આવી છે.  દાહોદમાં ધાનપુર દેવગઢબારીયાને જોડતા રસ્તા પર એક ઝાડ ભારે વરસાદના લીધે ધરાશાયી થયું હતું અને તેના લીધે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   પ્રથમ વખત બન્યું! લદ્દાખમાં લોકોએ મસ્જિદ પર લહેરાવ્યો તિરંગો, જુઓ VIDEO

 

READ  આણંદમાં પેડી(ચોખા) ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2500, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments