ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર, સેનેટની 10 બેઠકોની ચૂંટણી

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 1 માર્ચના રોજ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજાશે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે પ્રમાણે 29 જાન્યુઆરીના રોજ મતદાર યાદી જાહેર કરવામા આવશે. આ જાહેરનામું વિદ્યાર્થી સેનેટની 10 બેઠકોની ચૂંટણી માટે છે. જેના મુજબ મતદાર યાદી જાહેર થયા બાદ 7 ફેબ્રુઆરી સુધી તેમા સુધારો વધારો કરી શકાશે. આ ઉપરાંત 14 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

READ  વડોદરાઃ યુનિવર્સિટી વિજિલન્સ ટીમની કાર્યવાહી, નશાની આશંકાએ 3 વિદ્યાર્થીને પકડ્યા

આ પણ વાંચોઃ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળમૃત્યુના આંકડા પર ભાજપ સાંસદ ડૉ.કિરીટ સોલંકીનું નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments