2જી અને 13મી જૂલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા, એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે

Gujarat University exams to be started from 2nd and 13th July 2nd ane 13th july thi Gujarat University ni pariksha 1 block ma 15 students j parikhsha aapi shakse

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આગામી 2જી અને 13મી જૂલાઈથી શરૂ થશે. સિન્ડિકેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 2જી જૂલાઈથી શરૂ થશે. ત્યારે વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 13મી જૂલાઈથી શરૂ થશે. એક બ્લોકમાં 30ને બદલે 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાષ્ટ્રીય વાર્ષિક ગ્રામિણ સ્વચ્છતા સરવેમાં ગુજરાતનો પ્રથમ ક્રમ, PM મોદીના હસ્તે CM રૂપાણીએ સ્વીકાર્યો એવૉર્ડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments