VIDEO: ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં 8 પૈકી 6 બેઠક પર NSUI ઉમેદવારોનો વિજય

Gujarat University students’ elections: NSUI registers victory on 6 seats, ABVP on 2 seats

ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં NSUIનો દબદબો જોવા મળ્યો હતો. વિદ્યાર્થી સેનેટની 8 પૈકી 6 બેઠક પર NSUI ઉમેદવારનો જ્વલંત વિજય થયો છે. ABVPના ફાળે સમ ખાવા પૂરતી માત્ર બે બેઠક આવી છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં 30%નો ઘટાડો, વર્ષ 1991 બાદ સૌથી મોટો કડાકો

ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં ABVPએ કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. NSUI આગેવાનો જીત બાદ ઉત્સાહમાં જોવા મળ્યા હતો અને વિદ્યાર્થીઓની સાથે રહીને તમામ સમસ્યાઓનો અંત લાવવાની બાંહેધરી આપી હતી. ABVP આગેવાનો હાર બાદ બહાના બતાવતા જોવા મળ્યા અને ગુજરાત યુવા ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે NSUIએ મસલ્સ પાવરનો ઉપયોગ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Girsomnath: Tri color Shirngar of Hanuman idol on independence day- Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments