રાજ્યસભાનો જંગ: કોંગ્રેસના 4 ધારાસભ્યના રાજીનામાનો સ્પીકરે કર્યો સ્વીકાર, જુઓ VIDEO

Gujarat: 2 Congress MLAs resign ahead of Rajya Sabha polls RajyaSabha Election pehla Gujarat Congress ma gabdu 2 MLA e paksh mathi aapyu rajinamu

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસને એક એક ધારાસભ્યના મતની કિંમત છે અને નહીં તો એક સીટ ગુમાવવાનો વારો આવી શકે છે.  આ સમયે કોંગ્રેસમાં જ ફૂટ પડી છે. 4 ધારાસભ્યોના રાજીનામાનો સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકાર કરી લીધો છે. તેઓ હવે ધારાસભ્ય રહ્યાં નથી અને તેના લીધે વોટ પણ કરી શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો રાજ્યસભાની 3 સીટ ફરીથી જીતવા ભાજપને તોડજોડની રાજનીતિ કરતાં કેમ લાગે છે ડર?

આ પણ વાંચો :  કોણ અને ક્યારે કરાવી શકે કોરોના વાઈરસનો ટેસ્ટ?, જાણી લો સરકારના નિયમ વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments