દાહોદ જિલ્લાની પાણી પુરવઠાની ઓફિસમાં પુસ્તકો સળગાવીને કરાયું તાપણું!

ઠંડી કાતિલ છે. પરંતુ પુસ્તકો સળગાવીને કોઈ તાપણું કરે ખરું ? અભણ પણ સમજે કે પુસ્તકોનું તાપણું ન કરાય. પરંતુ દાહોદ જિલ્લાની પાણી પુરવઠાની ઓફિસમાં તો આવું જ થાય છે. કર્મચારીઓ જળ અને સ્વચ્છતા એકમના સરકારી પુસ્તકો સળગાવીને તાપણું કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

આ પણ વાંચોઃ કમોસમી વરસાદથી પાક નુકસાન માટે સહાયમાં ઓનલાઈન અરજીની સમય મર્યાદાનો વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  RTO અધિકારીએ દાહોદથી નોકરીના નવા સ્થળ સુરેન્દ્રનગર સુધી કર્યો સાઇકલ પ્રવાસ

 

સ્થાનિકોનો આક્ષેપ છે કે કર્મચારીઓ પુસ્તકો સળગાવીને તાપણું કરે છે. જેને લઈ અધિકારીએ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે પુસ્તકને માનવીને સાચો મિત્ર ગણવામાં આવે છે. પરંતુ અહીં તો મિત્રતા નિભાવવાની જગ્યાએ દુશ્મન પણ ન કરે તેવા કારસ્તાનને અંજામ આપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રામ રાખે તેને કોણ ચાખે ? : બસની નીચે આવી ગયા ત્રણ યુવાનો, છતાં આબાદ બચી ગયાં, વિશ્વાસ નથી થતો ? તો જુઓ આ Video

 

FB Comments