ખેડૂતોને રડાવતી ડુંગળી: ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન, 1800થી ઘટીને 600 રૂપિયા પહોંચ્યો ભાવ

Gujarat: Why are farmers in Bhavnagar not getting fair price of onions?

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવ નીચે આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 20 કિલો ડુંગળીનો ભાવ પહેલા 1800 રૂપિયા બોલાતો હતો. જે 600 સુધી પહોંચી જતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિદેશથી ડુંગળી આયાત કરવામાં આવી હોવાના કારણે તેમને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા.

READ  જેલ જતાં પહેલા અલ્પેશે કેમ કહ્યું 'જીવીશ તો મળીશું'? ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્પેશ કથીરિયાને મિત્રના લગ્નમાં હાજરી આપવી પડી ભારે, જુઓ VIDEO

આ પણ વાંચો: દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ પરથી પસાર થઈને પહોંચી શકશો કાશ્મીર, જુઓ PHOTOS

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments