હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી

Gujarat youths' reaction over news of encounter of Hyderabad veterinarian murder and rape accused

હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરનાર હેવાનોને પોલીસે નરકના હવાલે કરી દીધા હતા. સવારે પોલીસે તમામ 4 આરોપીને એન્કાઉન્ટમાં ઠાર માર્યા હતા. પોલીસ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ આવી તે દરમિયાન આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જે પગલે પોલીસે તેમને ઠાર માર્યા હતા. સમગ્ર ઘટનામાં થયેલી પોલીસ કાર્યવાહીને લોકો બિરદાવી રહ્યા છે.

READ  2જી અને 13મી જૂલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા, એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે

આ પણ વાંચો: VIDEO: હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી ભાગવાનો પ્રયાસ કરતા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments