ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી

Gujarati actor Malhar celebrates Uttarayan in Ahmedabad gujarati film na janita abhineta malhal thaker ahmedabad ni pod ma uttarayan ni ujavani kari

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. ત્યારે ગુજરાતી ફિલ્મના સ્ટાર અભિનેતા મલ્હાર ઠાકરે પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અભિનેતા મલ્હાર ઠાકર ઉત્તરાયણ મનાવવા માટે અમદાવાદની પોળમાં પહોંચ્યા હતા.

READ  Top News Stories From Gujarat : 18-06-2018

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments