ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો

Gujarati actor Vikram Thakor likely to join BJP

ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. ભાજપના રાજ્યસભાના સંસદ જુગલજી ઠાકોર સાથે વિક્રમ ઠાકોર જોવા મળ્યો. અમદાવાદના ગ્યાસપુરમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં વિક્રમ ઠાકોર ખાસ હાજર રહ્યો. આ સમારોહમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે રાજકીય ક્ષેત્રે પગલાં પાડવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

READ  નવા ટ્રાફિક નિયમ બાદ શહેરીજનો માટે વધુ એક ઝટકો, ટ્રાફિક વિભાગ દ્વારા ઈ-મેમોના દંડમાં પણ વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

FB Comments