કિંજલ દવે અને ગીતા રબારીના ગીતો સાથે અમેરિકન ગુજરાતીઓ ઘુમ્યા ગરબે, જુઓ VIDEO

હાઉડી મોદી કાર્યક્રમને લઇને અમેરીકામાં વસતા તમામ ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહમા છે. અહિં નવરાત્રી પહેલા જ નવરાત્રી જેવો માહોલ છવાઇ ગયો છે. જાણીતા ગાયક કલાકાર કિંજલ દવે અને ગીતા રબારી પણ અમેરિકામાં ધુમ મચાવી રહ્યાં છે. કિંજલ અને ગીતાએ અહિં એક રાસ ગરબાના આયોજનમાં મનભરીને ગીતો ગયા હતા. તો અમેરીકામાં વસતા ગુજરાતીઓ પણ ઢોલના તાલે ઝુમ્યા હતા.

READ  Tremor measuring 3.4 on richter scale felt in Bhachau, Kutch - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મોદીનો બાળક પ્રેમ, બાળકો સાથે કરી મસ્તી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ડૂબતા યુવકનો LIVE વીડિયો આવ્યો સામે, જુઓ VIDEO

 

FB Comments