26/11ની 10મી વરસી પછી પણ ગુજરાતી પરિવારને હજી મળ્યો નથી ન્યાય !!!

Mumbai terror Attack_tv9
Mumbai terror Attack_tv9

2008માં મુંબઈમાં 26/11ના જે હુમલો કર્યો હતો તેને આજે 10 વર્ષ થયા. આ હુમલા માટે પોરબંદરની કુબેર બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલા પહેલાં જ બોટના ખલાસીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

આ બોટમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સિમાસી ગામના ખલાસીને મારીને દરિયામાં ફેંરી દેવામાં આવ્યા હતા.

જે પછી તેમના પરિવારને હજી સુધી લાભ આપવામાં આવ્યો નથી. આ ઘટનાને 10 વર્ષ વીતી ચૂક્યા પણ હજુ સરકાર દ્વારા મારા પતિના મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું નથી.આજે પણ પરિવાર સમક્ષ ઘટના તરે છે

READ  Top News Stories From Gujarat : 27-02-2018

આ પણ વાંચો : ₹260 કરોડનું ફૂલેકુ ફેરવનાર કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ

પરિવાર આજે પણ વ્યથામાં ડૂબેલો છે અને ઘટના યાદ કરતા આંખોમાં આંસુ આવી જાય છે. પોરબંદરની કુબેર બોટમાં ટંડેલ તરીકે ફરજ બજાવતા હતા. કુબેર‌ બોટમાં રહેલા માછીમારોને એક પછી એક એમ મોતને ઘાટ ઉતાર્યા હતા. હોટલ તાજ સુધી પહોંચવા માટે‌ જીવતા રાખવામાં આવ્યો હતો અને તેને છરીની અણીએ મુંબઈ કિનારા સુધી બોટ લઇ જવાની ફરજ પાડવામાં આવી હતી.

READ  Ahmedabad : As trash overflows outside school, students bear the brunt - Tv9 Gujarati

[yop_poll id=”21″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top Morning Headlines : 20-09-2019 | Tv9GujaratiNews

FB Comments