ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, જીતુ વાઘાણીની હાજરીમાં ધારણ કર્યો કેસરીયો, જુઓ VIDEO

કમલમ ખાતે જાણીતા ગાયિકા કિંજલ દવેએ ભાજપનો ખેસ ઓઢી લીધો છે.  ગુજરાત ભાજપના અધ્ચક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે.  તેઓ પણ ભાજપના સદસ્યતાના અભિયાનમાં જોડાયા છે અને આ બાબતે તેમના ચાહકોને પણ અપીલ કરી છે.  હાલ ભાજપ દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે અને  લોકોને પાર્ટીની સાથે જોડી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પંજાબમાં ખેડૂતોએ સરકારની સામે મોરચો માંડ્યો, શતાબ્દી સહિતની 8 ટ્રેન રદ, 24 ટ્રેનને ડાયવર્ટ કરાઈ

આ પણ વાંચો :   ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેએ પોતાનો 21મો જન્મદિવસ અનોખી રીતે ઉજવયો, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments