પેટાચૂંટણી 2019: અલ્પેશના સમર્થનમાં અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે ‘હીરો તો ક્લાયમેક્સમાં જ આવે’, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લી ઘડીનો પ્રચાર કરવા માટે રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના સમર્થનમાં દિગ્ગજ નેતાઓથી માંડીને અભિનેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતી કલાકાર નરેશ કનોડિયા રાધનપુરમાં અલ્પેશના સમર્થનમાં મત માગી રહ્યા છે. ત્યારે ગુજરાતના જાણીતા અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે હીરો તો ક્લાયમેક્સમાં જ આવે, હીરો આવે એટલા દુશ્મનોનો અંત જ હોય. તેમને વધુમાં જણાવ્યું કે રાધનપુરમાં રામરાજ્ય નક્કી છે. કનોડિયા પરિવાર કમળની પડખે છે.

READ  મોદી સરકારની બીજી ટર્મમાં બદલાઈ શકે છે અમિતશાહનો રોલ, બનશે મંત્રી?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments