મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ, ગુજરાતના કલાકારોની અવોર્ડ વાપસી, જુઓ VIDEO

મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ હજી તો માંડ શાંત થયો છે ત્યાં ગુજરાતના કલાકારોએ એવોર્ડ વાપસી શરૂ કરી છે. કારણ પણ મોરારિબાપુ સાથેનો આ વિવાદ જ છે. માયાભાઈ આહિર અને અનુભા ગઢવીએ સરધાર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અપાયેલો એવોર્ડ પાછો આપવાની જાહેરાત કરી દીધી છે. આ કલાકારોનું કહેવું છે કે સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ કલાકારો મંચ પર દારૂ પીતા હોવાનું અને મોરારિ બાપુ વિશે અશિષ્ટ એવો શબ્દપ્રયોગ કર્યો છે અને એ કલાકારોને મંજૂર નથી. માટે તેઓ સવિવેક આ એવોર્ડ અને પુરસ્કાર પાછા આપી રહ્યા છે.

READ  Let’s show the world how uniquely we celebrate Uttrayan with #ShowcaseUttrayan - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Shirdi Trust to use foot-energy of devotees to generate power - Tv9 Gujarati

 

FB Comments