VIDEO: અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન

Gujarati youth dies of coronavirus in USA

અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન થયું હતું. આનંદ કાંબલિયાનું શુક્રવારે કોરોનાની બીમારીના કારણે અવસાન થયું હતું. અમેરિકાના લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આનંદ કાંબલિયા લોસ એન્જલીસમાં પત્ની-બાળકો સાથે રહેતા હતા. પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાંબલિયાના પુત્ર હતા આનંદ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભારત ચીન વિવાદ વચ્ચે જાણો કે 'મેડ ઈન ઈન્ડિયા' અને 'અસેમ્બલ્ડ ઈન ઈન્ડિયા'માં શું ફરક હોય છે?

FB Comments