ઓસ્ટ્રેલિયામાં હોળીની ઉજવણી! સિડનીમાં રહેતા ગુજરાતીઓએ રંગમાં રંગાયા

Gujaratis celebrate Holi in Australia

રંગોના પર્વ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં હોળીના પર્વનો માહોલ જામ્યો છે, ત્યારે ઉત્સવ પ્રિય ગુજરાતીઓએ વિદેશની ધરતી પર પણ હોળીની ઉજવણી કરી હતી. ઓસ્ટ્રેલિયાનાં સિડની ખાતે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ નગારાના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં જોડાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ભારત અને ભારતીયોનો માન્યો આભાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં 30%નો ઘટાડો, વર્ષ 1991 બાદ સૌથી મોટો કડાકો

FB Comments