અમદાવાદ શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર દેશમાં સૌથી ઓછો, જાણો તમામ વિગત

Gujarat's Ahmedabad has lowest coronavirus recovery rate in India

અમદાવાદનો કોરોના રિકવરી રેટ દેશમાં સૌથી ઓછો છે. ગુજરાતના અન્ય શહેરો કરતા પણ ઓછો કોરોના રિકવરી રેટ જોવા મળ્યો છે. હાલ અમદાવાદનો કોરોના રિકવરી રેટ 32 ટકા જ છે.  જ્યારે આ રેટની સાપેક્ષમાં ગુજરાતનો રિકવરી રેટ 41 ટકા છે.  દેશનો રિકવરી રેટ 42 ટકા છે જેના કરતા પણ અમદાવાદનો રિકવરી રેટ ઓછો છે.  ગંભીર બીમારીના દર્દી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ હોવાથી અમદાવાદનો રિકવરી રેટ ઓછો છે એવી જાણકારી ડૉ. એમ.એમ. પ્રભાકરે આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મેઘરાજાની તોફાની બેટિંગ, ખંભાળિયામાં આભ ફાટ્યુ, એક જ દિવસમાં 18 ઈંચ વરસાદ

આ પણ વાંચો :   ZOOM એપ પર પ્રતિબંધ લગાવવા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી, જાણો કોર્ટે શું કહ્યું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments