‘ગલી બૉય’ની આ ધમાલ જોઈને તમે પણ આવી જશો ધમાલ કરવાના મૂડમાં, થયું નવું ગીત રિલીઝ, તમે Video જોઈ માણો મોજ

‘અપના ટાઇમ આયેગા’ અને ‘અસલી હિપ હૉપ’ બાદ રણવીર સિંહ વધુ એક રૅપ લઈને હાજર છે.

રણવીર સિંહની ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થનાર ફિલ્મ ‘ગલી બૉય’નું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. ગીતના બોલ છે, ‘મેરે ગલી મેં’.

રણવીરે ગીત રિલીઝ કરવાની માહિતી પોતાના સોશિયલ મીડિયા ઍકાઉંટ્સ પર આપી છે. ત્રણ મિનિટ લાંબા આ ગીતમાં મુંબઈના એક છોકરાની જર્ની જોઈ શકાય છે. એક એવો છોકરો કે જે રૅપર બનવાની ઇચ્છા ધરાવે છે.

READ  ચીનની આડોડાઈ પર અમેરિકાએ કર્યો સીધો પ્રહાર, આતંક સામે પગલાં લો નહીંતર ભોગવવું પડશે કપરું પરિણામ

આ પણ વાંચો : ‘મોદીજી, કુંભ દરમિયાન દાનનું બહુ મહત્વ હોય છે, આ કિલ્લો દાનમાં આપી દો, બહુ પુણ્ય મળશે’, કોણે અને કેમ કરી આવી અરજ ?

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પણ વાંચો : મોદી સરકારે આપી 10 ટકા સવર્ણ અનામત, પણ સરકારની જ આ 8 શૈક્ષણિક સંસ્થાઓમાં નહીં લાગુ થાય અનામત, ગુજરાતની પણ એક સંસ્થા સામેલ

ગલી બૉય ફિલ્મનું આ ગીત બહુ પસંદ કરવામાં આવી રહ્યું છે. ગીતને રૅપર નેજી ડિવાઇને કંપોઝ કર્યું છે. રણવીર સિંહ અને સિદ્ધાર્થ ચતુર્વેદીએ ગીત ગાયું છે. આ ગીતના લિરિક્સ ડિવાઇન અને નેજીના જ છે. ગીતના લિરિક્સ જબર્દશ્ત છે. ખાસ કરીને રણવીરના અવાજમાં ગીત સાંભળવું એક લાજવાબ લ્હાવો છે.

READ  નરેન્દ્ર મોદીના નાના બહેને PM બનવા અંગે આપ્યું એવું મોટું નિવેદન કે સવાલ પૂછનાર જ નહીં, આખા દેશને મળી ગયો જવાબ

આપ પણ નીચે આપેલા વીડિયોમાં ગલી બૉયનું નવું ગીત જુઓ :

https://www.instagram.com/p/Bs7G1MxhN8z/?utm_source=ig_web_copy_link

[yop_poll id=733]

Oops, something went wrong.
FB Comments