નવા નિયમ બાદ ટ્રાફિક વિભાગનો સપાટો, ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો 59 હજારનો દંડ

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન થયા બાદ નવા ટ્રાફિકના નિયમો અસ્તિત્વમાં આવ્યા છે. આ નવા ટ્રાફિક નિયમોમાં ભારે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે તો બીજી બાજુ ટ્રાફિક પોલીસ પણ કોઈને છોડી નથી રહી. ગુરુગ્રામ પોલીસે બાઈક ચાલકને 23 હજારનો દંડ ફટકાર્યો હતો અને હવે એક ટ્રેક્ટર ચાલકને 59 હજારનો ભારે દંડ ફટકાર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સોનિયા ગાંધીએ ટ્રાફિકના નવા નિયમોને સમર્થન કર્યું અને ગુજરાત કોંગ્રેસે નિયમ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું!

 

આ પણ વાંચો :  VIDEO: ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ગુરુગ્રામમાં આવેલી ન્યૂ કોલોની વળાંકની બાજુમાં ઓવરલોડ ટ્રેક્ટરને ટ્રાફિક વિભાગે પકડી પાડ્યું હતું. આ બાદમાં કાર્યવાહી કરીને ટ્રેક્ટર-ટ્રોલીને 59 હજારનો ભારે દંડ ફટકાર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સગાઈના પ્રસંગ દરમિયાન અચાનક એક સાથે 175 લોકોની આંખમાંથી નીકળવા લાગ્યું પાણી, તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

 

 

દિલ્હી એનસીઆરમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે જ્યાં ટ્રાફિક વિભાગે ભારે કાર્યવાહી કરી છે. એનસીઆરમાં 3 લોકોને ક્રમશ 23 હજાર, 24 હજાર અને 35 હજારનો દંડ ફટકાર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1 સપ્ટેમ્બરથી નવો ટ્રાફિક નિયમ લાગુ થયો છે જેમાં જો ડ્રાઈવિંગ લાઈસન્સ વિના વાહન ચલાવો તો 5 હજાર સુધીનો દંડની સાથે 3 મહિનાની જેલ પણ થઈ શકે છે. સિટ બેલ્ટના પહેરવા બદલ 1 હજાર રુપિયાના દંડનું પ્રાવધાન છે.

READ  હેલ્મેટ ના પહેરવાના કિસ્સામાં આ રાજ્યની હાઈકોર્ટે સંભળાવ્યો મહત્ત્વનો ચુકાદો

 

 

Top 9 Metro News Of The Day : 07-04-2020 | Tv9GujaratiNews

FB Comments