ગાંધીનગરમાં કેબિનેટની બેઠક પૂર્ણ, સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે તે અંગે ચર્ચા: કુંવરજી બાવળિયા

Had discussion on giving benefits to farmers under Sauni Yojana:Kunwarji Bavaliya after Cabinet meet Gandhinagar ma cabinetni bethak purn sauni yojna thi kheduto ne labh male te aange charcha: Kunwarji Bavaliya

ગાંધીનગરમાં આજે લોકડાઉન 4ના અંત પહેલાની છેલ્લી કેબિનેટની બેઠક યોજાઈ હતી. જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. કેબિનેટની બેઠક બાદ ભાજપ નેતા અને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ મીડિયા સાથે વાત કરી. તેમને જણાવ્યું કે રાજ્યમાં પાણીની તંગી ન સર્જાય તેની તાકીદ કરાઈ છે. પાઈપલાઈન મારફતે પણ પાણી પહોંચાડવાની તૈયારી છે. સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી.

READ  દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments