પત્રકારનો દાવો, પાકિસ્તાની સેના ભારે હથિયારો સાથે ભારત-પાક. બોર્ડર તરફ આગળ વધી રહી છે

ભારે હથિયારોની સાથે પાકિસ્તાની સેના લાઈન ઓફ કંટ્રોલ તરફ આગળ વધી રહી છે આવો દાવો પાકિસ્તાનના એક પત્રકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતને લઈને પાકિસ્તાની સેના કે ભારતીય સેના દ્વારા કોઈ જ આધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી.

પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે એક ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાનની સેના ભારત-પાક બોર્ડર તરફ હથિયારો સાથે આગળ વધી રહી છે. રાત્રિથી જ ભારે હલચલ પાકિસ્તાન સેનામાં જોવા મળી રહી છે. જો કે આ ટ્વીટને લઈને પાકિસ્તાનના પત્રકાર દ્વારા કોઈ ચોક્કસ પુરાવા આપવામાં આવ્યા નથી. હામિદે એવું પણ લખ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકો પાકિસ્તાનની સેનાનું સ્વાગત કરી રહ્યાં છે.

READ  વડોદરામાં સર્વત્ર જળબંબાકાર: એરપોર્ટથી માંડીને લોકોના ઘરમાં પાણી જ પાણી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાનના વધુ એક પત્રકાર વજાહત ખાન પણ એવો દાવો કર્યો કે પાકિસ્તાનની સેના અનઔપચારિક રીતે મૂવમેન્ટના આદેશ આપી દેવાયા છે. આ આદેશ પાકિસ્તાનની પૂર્વ સીમામાં તૈનાત સેનાને આપવામાં આવ્યા છે. હાલ ભારતીય સેના કાશ્મીરમાં છે, કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તે માટે અતિરિક્ત્ત સેના ભારત સરકારે કાશ્મીરમાં ખડકી દીધી છે. આમ કલમ 370ને લઈને ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદ વકર્યો છે.

 

READ  VIDEO: રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ અમિત શાહે નરેન્દ્ર મોદીને વંદન કર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

 

Top 9 Metro News Of The Day: 19/2/2020| TV9News

Vadodara:MLA Shailesh Mehta raises concern over lack of basic facilities in his constituent assembly

Ahmedabad: Fire broke out in chemical factory at Odhav| TV9News

LRD Row: Our agitation will continue until govt cancels the GR, says Hasmukh Saxena| TV9News

Rajkot: 3 railway constables arrested for threatening, looting Nepali citizens | TV9News

Top News Stories From Gujarat: 19/2/2020| TV9News

Gujarat: One arrested for duping jewelers- Ahmedabad| TV9News

Top 9 National News Of The Day: 19/2/2020| TV9News

Top News Stories From Ahmedabad: 19/2/2020| TV9News

Top 9 Business News Of The Day: 19/2/2020| TV9News

FB Comments