VIDEO: સુરતના આ બે પ્રોજેક્ટના રહીશો મુશ્કેલીમાં, SMCએ 7 દિવસમાં ફ્લેટ ખાલી કરવા આપી નોટિસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરતના વેસુ વિસ્તારમાં હેપી ગ્લોરિયસ અને ઈવોલ્યુશન પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો છે. બંને પ્રોજેક્ટ માટે BU સર્ટિફિકેટ લેવામાં આવ્યા નથી. સાથે જ આ સર્ટિફિકેટ વગર જ 119 ફ્લેટમાં સ્થાનિકોએ રહેવાનું શરૂ કરી દીધું છે. તેથી સુરત કોર્પોરેશને 7 દિવસમાં ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે. મહત્વનું છે કે વિમાન લેન્ડિંગ માટે બન્ને પ્રોજેકટના ફલેટ નડતર રૂપ છે. તેથી નોટિસ આપવામાં આવી છે.

READ  Navratri 2018 Day 1 & 2 : Devi Shailputri & Devi Brahmacharini Puja


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments