ખેડૂતો માટે ખુશ ખબર! કચ્છમાં થયો સફરજનની ખેતીનો આરંભ, જુઓ VIDEO

હવે આપણે જાણીએ એક આશ્ચર્ય વિશે. હા, તમને પણ જાણીને નવાઇ લાગશે કે કચ્છમાં હવે થવાની છે સફરજનની ખેતી. સફરજન આમ તો ઠંડા પ્રદેશમાં થતુ ફળ છે. તો કચ્છમાં તેની કેવી રીતે ખેતી થશે? અરે ભાઇ આપણા ધરતીપુત્રો પણ સમજી વિચારીને ગણતરીપૂર્વક આગળ વધી રહ્યા છે. તો કયા અવલોકન અને અનુભવને ધ્યાનમાં લઇ કચ્છનાં ખેડૂતે સફરજનની ખેતી કરવાનું વિચાર્યુ. આવો તેની વિગતો જાણીએ.

READ  મુખ્ય કેનાલમાં છોડાતું પાણી માઇનોર કેનાલમાં પડેલા ગાબડાના કારણે ખેતર સુધી પહોંચ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાવનગરની મહુવા APMCમાં બાજરાના ભાવ રહ્યા રૂ.2310, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બાવળા નેશનલ હાઈવે પર બંધના એલાનનો ટાયર સળગાવી વિરોધ, વિરોધ કરનારા 21 કાર્યકરની અટકાયત

 

FB Comments