‘આંદોલનકારી’ હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

hardik patel wedding

પાટીદાર અનામત આંદોલન સમિતિનો સંયોજક હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યો છે. કિંજલ હવે હાર્દિકની પ્રેમિકામાંથી પત્ની બની ચુકી છે. બંનેએ પરિવાર અને ગણતરીના મહેમાનોની હાજરીમાં સુરેન્દ્રનગરના દિગસર ગામમાં આવેલા ઉમિયા માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા

જુઓ VIDEO :

હાર્દિક-કિંજલની લગ્નવિધિ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. લગ્ન મંડપે પહોચેલા હાર્દિક પટેલનું હાર પહેરાવીને સ્વાગત કરાયુ હતું. ત્યારે રીતિ-રિવાજ મુજબ જમાઈનું નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી. સાસુએ હાર્દિકનું નાક ખેંચ્યું હતું.

 

READ  2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને ગુજરાતના એક જ સ્થાનથી વગાડશે ચૂંટણી બ્યુગલ, જાણો કઈ છે બેઠક

[yop_poll id=840]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments