હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ તેમની આ ઈચ્છા તો અધુરી જ રહી ગઈ!

ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલની ઈચ્છા કેશુબાપાના આશીર્વાદ લેવાની હતી પણ કેશુબાપાએ હાર્દિકને મળવાનું ટાળ્યું હતું.

 

પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાના હતા તેવી ચર્ચા ચાલી રહી હતી. આ કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હતા. કેશુબાપા પાટીદાર નેતા અને વડીલ હોવાથી હાર્દિક પટેલને તેના આશીર્વાદ લેવા હતા. હાર્દિક પટેલે કેશુબાપા પાસે મળવાનો સમય માગ્યો હતો તેવું જાણવા મળ્યું છે પણ કેશુબાપાએ આ મુલાકાતને ટાળી દીધી હતી. આમ હાર્દિક પટેલની કેશુબાપાના આશીર્વાદ લેવાની ઈચ્છા તો અધુરી જ રહી ગઈ હતી.

Delhi: Reaction of people ahead of vote counting day tomorrow- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

જન સંકલ્પ રેલીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાનું સંબોધન, કહ્યું ‘મત એ તમારું હથિયાર છે,આ દેશની સુરક્ષા માત્ર જનતા જ કરી શકે છે’

Read Next

હિંમતનગરનો યુવાન હવે સંસાર છોડીને સંયમના માર્ગે જશે, દીક્ષા અંગીકાર પહેલા નીકળી વર્સીદાન શોભાયાત્રા

WhatsApp chat