જાણો પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી શું કહ્યું?

હાર્દિક પટેલને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો હતો. આમ સત્તાવાર રીતે હાર્દિક હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. હાર્દિક પટેલે કોંંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ પ્રથમ વખત પ્રેસ સાથે વાતચીત કરી હતી. 

કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ હાર્દિક પટેલે પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. હાર્દિક પટેલે આ વાતચીતમાં પોતાને હાલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર ગણાવ્યા હતા અને આગામી દિવસોમાં જે પાર્ટી નક્કી કરે તે કરીશ તેવો ઉત્તર આપ્યો હતોય હાર્દિક પટેલ કયાથી ચૂંટણીમાં ઝંપલાવશે તેને લઈને કહ્યું કે હાલ કંઈ નથી અને આગામી સમયમાં આ બાબતે જે પાર્ટી નક્કી કરશે તે પોતે સ્વીકારશે.

Ahmedabad: Miscreant arrested for killing a man over an old rivalry in Ramol- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

ગુજરાતમાં રાહુલ ગાંધીએ ખેડૂતોની દેવામાફી,નોટબંધી અને રોજગારી જેવા મુદ્દાઓને લઈને મોદી સરકારને આડેહાથે લીધી

Read Next

જો આ લાયકાત હોય તો તમને પણ ભાજપ આપી શકે છે લોકસભા ચૂંટણીની ટિકીટ, તમે ભાજપ સાથે જોડાયેલા હોય તે પણ જરુરી નથી!

WhatsApp chat