જાણો પ્લાસ્ટિકના કપમાં ચા-કોફી પીવાથી શરીરમાં શું નુકસાન થવાની સંભાવના છે?

પ્લાસ્ટિકનો વિરોધ થઈ રહ્યો છે અને દેશમાં પણ સરકાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એવું ઈચ્છી રહી છે.  ચા લોકો પ્લાસ્ટિકના કપમાં પીતા હોચ છે તો આજે તમને જણાવી કે શા માટે પ્લાસ્ટિકના કપમાં ચા ન પીવી જોઈએ. પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી શરીરમાં ફેટ વધે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધી જોખમી સમસ્યાઓ પણ ઉભી થાય છે. પ્રજનન ક્ષમતા અને મસ્તિકને લઈને પણ વિવિધ સમસ્યાઓ પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી ઉભી થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શું તમે પણ પીવો છો ખાલી પેટે ચા? જો તમારો જવાબ છે 'હા', તો વાંચી લો આ ખબર!

 

આ પણ વાંચો :  પગાર ન ચૂકવાતા BSNLના કર્મચારીઓમાં રોષ, ભારતભરમાં વિરોધ પ્રદર્શન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments