રણવીર સિંહે જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ભેટ, ફિલ્મ 83નો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ

અભિનેતા રણવીર સિંહનો આજે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ખાસ પ્રસંગે તેમણે પોતાના ચાહકો સમક્ષ તેમની આગામી ફિલ્મ 83નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. ફિલ્મ 83ના ફર્સ્ટ લુકમાં તેઓ ખૂબ અગ્રેસીવ જોવા મળે છે. રણવીરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફિલ્મના લુકની પહેલી તસવીર શૅર કરી છે.

https://www.instagram.com/p/Bzjqn_fB8cS/

આ પણ વાંચો: વકીલના ઘરે ZOMATO દ્વારા પાર્સલ પહોંચ્યું અને 55 હજાર આપવા પડ્યા, પાર્સલનો ગોટાળો પડ્યો મોંઘો

જેમાં તે કપિલ દેવ જેવા લાગે છે. ચાહકોને પણ રણવીર સિંહનો આ લુક ખુબ જ પસંદ આવ્યો છે. ફિલ્મ 83 વર્લ્ડ કપ ક્રિકેટ મેચ 1983 પર આધારિત છે જે ભારત જીત્યું હતુ અને ઈતિહાસ રચાયો હતો. ખાસ વાત એ છે કે ફિલ્મમાં રણવીરની પત્નીનું પાત્ર દિપીકા પદુકોણ જ નિભાવી રહ્યા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક જોઈને 1983 World Cupની યાદ આવી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  શત્રુધ્ન સિન્હાએ જીણાને ગણાવ્યા હતા કોંગ્રેસી, હવે કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી

 

Oops, something went wrong.
FB Comments