હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભાજપે 3 જાણીતા ખેલાડીઓને પણ આપી ટિકીટ

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ માટે 78 ઉમેદવારોની યાદી જારી કરી દેવાઈ છે. આ યાદીમાં 9 મહિલા ઉમેદવારોને પણ ટિકીટ આપવામાં આવી છે. વધુમાં 3 ખેલાડીઓને પણ ટિકીટ ભાજપે આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવરાત્રીમાં ઝૂમવા ખેલૈયાઓમાં થનગનાટ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી, આ નોરતામાં વરસી શકે છે મેઘરાજ

આ પણ વાંચો :   પંચમહાલ જિલ્લામાં ઋતુનો 130% વરસાદ: પાકનું 3 વખત વાવેતર છતાં નિષ્ફળ, શું તંત્ર જગતના તાતની નુકસાનીનું વળતર આપશે

આંતરરાષ્ટ્રીય પહેલવાન યોગેશ્વર દત્તને સોનીપત જિલ્લાની બડોદા વિધાનસભા ક્ષેત્રથી ટિકીટ આપવામાં આવી છે. ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાન સંદીપ સિંહને કુરુક્ષેત્રથી ટિકીટ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા પહેલવાન બબીતા ફોગાટ દાદરીથી ચૂંટણી લડશે. આમ ખેલાડીઓને પણ હરિયાણા વિધાનસભા જીતવા માટે ઉતારવામાં આવ્યા છે.

READ  મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠાકરે સરકાર પાસઃ ફ્લોર ટેસ્ટ પહેલા સદનમાં સર્જાયા અનોખા દૃશ્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

Few days left in Trump's visit to Ahmedabad, cops on alert mode | TV9News

FB Comments