નિત્યાનંદ આશ્રમ કેસમાં DPS સ્કૂલની મુશ્કેલીમાં વધારો, શાળાની માન્યતા થઈ શકે રદ

નિત્યાનંદ આશ્રમ કેસમાં DPS સ્કૂલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના હાથીજણ સ્થિત DPS સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે. શિક્ષણ વિભાગની તપાસ બાદ શાળીમી મુશ્કેલામાં વધારો છે. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે CBSEને રિપોર્ટ સોંપ્યો છે. જેમાં સ્કૂલ સામે ફોજદારી પગલા લેવા ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારથી ખેડૂતોની કપરી સ્થિતિ, ચોમાસાની સિઝન રહી નિષ્ફળ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Ahead of festival season, increased Oil prices can bust the budget

 

 

શિક્ષણ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે. 2010માં શાળાને NOC ન મળી હોવા છતાં શાળાએ નકલી NOC બનાવી હતી. આ ઉપરાંત DPSની જમીનમાં આશ્રમ પણ ગેરકાયદે હોવાનો ધડાકો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments