VIDEO: હાથમતી નદીમાં પૂરની સ્થિતિ, ચાર ડીપ બ્રિજ વાહનવ્યવહાર માટે કરાયા બંધ

આ તરફ અરવલ્લી જિલ્લામાં હાથમતી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગાંડીતૂર નદીના પ્રવાહને જોતા સાવચેતીના ભાગરૂપે ચાર ડીપ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. નદીનું જળસ્તર વધતા બ્રિજ પર પાણી વહેવા લાગ્યા છે. જેને પગલે બ્રિજને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: PM નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે ગુજરાત, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની કરશે ઉજવણી

જેમાં ઉબસલ-બોલુન્દ્રા માર્ગ, પાલ કમઠડિયા-નીચલા કમઠડિયા માર્ગ બંધ કરવામાં આવ્યો છે, તો પાદરા-ટાકાટુકા ખાંટ માર્ગ અને ઉબસલ-અંધારિયા માર્ગને હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર, મુખ્યપ્રધાન રૂપાણીએ સોમનાથ મંદિરમાં કર્યું ધ્વજારોહણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments