Breaking News: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી, સમર્થનમાં 99 વોટ તો વિરોધમાં 105 મત પડ્યા

કર્ણાટકના રાજકીય નાટકનો હવે અંત આવી ગયો છે. વિશ્વાસ મત જીતવામાં કુમારસ્વામી નિષ્ફળ રહ્યાં છે. જેના લીધે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનવાળી સરકાર ભાંગી પડી છે. વિશ્વાસમતના સમર્થનમાં 99 વોટ જ્યારે તેમની વિરોધમાં 105 વોટ પડ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા

આ પણ વાંચો:   ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, જીતુ વાઘાણીની હાજરીમાં ધારણ કર્યો કેસરીયો, જુઓ VIDEO

કર્ણાટકને લઈને રાજકીય સંકટ ચાલી જ રહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું અને આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. આમ કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર પડી ગયી છે અને યેદિયુરપ્પાને ધારાસભ્યોએ અભિનંદન પાઠવ્યા છે.

READ  કર્ણાટકમાં કોંગ્રેસ-JDS સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્, સોનિયા ગાંધીએ નેતાઓને સોંપી જવાબદારી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments