નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ, PM મોદી રહેવાના હતા હાજર

13થી 15 સપ્ટેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ કરવામાં આવી છે. કોન્ફરન્સ રદ કરી દેવાતા સ્થાનિક તંત્ર સાથે રાજ્યના વહીવટી તંત્રને પણ રાહત મળી છે. વિશ્વના રાજદૂતો સાથે યોજાનારી આ કોન્ફરન્સમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હતા.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી વાણી વર્તનમાં સાવધાની રાખવી

જમ્મુ-કાશ્મીરમાંથી જે રીતે 370 કલમ રદ કરવામાં આવી, તેને ધ્યાનમાં લઈને દરેક રાજદૂતોને સ્ટેન્ડ બાય રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોન્ફરન્સમાં 107 દેશોના રાજદૂતો, 136 હાઈ કમિશનર હાજરી આપવાના હતા. અને તેને લઈને તૈયારીઓ ચાલુ હતી. જો કે હવે આ કોન્ફરન્સ રદ થતા તમામ તૈયારીઓને આટોપી લેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Ahmedabad : Illegal call centre busted in President house, 15 arrested - Tv9 Gujarati

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments