સંશોધનમાં ખુલાસો: ડાર્ક ચોકલેટ ખાઓ, ડિપ્રેશનમાં થશે 70 ટકા સુધીનો ઘટાડો

હાલમાં એક સંશોધનમાં એક એવું તારણ મળ્યું છે કે જેના લીધે તમે ચોંકી જશો. આ તારણમાં જાણવા મળ્યું કે ડાર્ક ચોકલેટ ખાવાથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. આ સંશોધન વિવિધ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેના લીધે ચોક્કસ પરિણામો પર આવી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે

આ પણ વાંચો:   લદાખ સામે પાકિસ્તાન દ્વારા લડાકૂ વિમાન તૈનાત કરવા પર સેના પ્રમુખનો જવાબ, ભારતીય આર્મી તૈયાર છે

સંશોધન 13,626 લોકો પર કરવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને ચોકલેટની સાથે જોડાયેલી આદતોની સાથે લંબાઈ, વજન, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ અને શારિરીક ગતિવિધિ તેમજ વ્યસન અંગેના માપદંડોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

READ  VIDEO: વડનગરમાં નકલી પોલીસને પડ્યો મેથીપાક, PSI હોવાનો રોફ જમાવતા લોકોએ લીધો આડેહાથ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સંશોધનના પરિણામોમાં જોવા મળ્યું કે જે લોકોએ ડાર્ક ચોકલેટનું સેવન કર્યું છે તેઓ 70 ટકા ઓછા ડિપ્રેશનમાં જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકોના મત અનુસાર 30 કરોડથી વધારે લોકો ડિપ્રેશનની બિમારીથી પીડાઈ છે તેને લઈને ડાર્ક ચોકલેટ કામમાં આવી શકે છે.

READ  મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નવા 3390 પોઝિટિવ કેસ નોંધાયા, 120 લોકોના મોત

 

[yop_poll id=”1″]

 

 

Oops, something went wrong.
FB Comments