વડોદરાઃ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ, આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો કર્યો નાશ, જુઓ VIDEO

વડોદરામાં સતત ત્રીજા દિવસે પણ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની 2 ટીમોએ તવાઈ બોલાવી છે. પરશુરામ ભઠ્ઠા અને વરસિયા રોડ પર પાણીપુરીના ઉત્પાદન કરતાં એકમો પર ચેકીંગ કરી આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. સાથે જ પાણીપુરી તેમજ ખરાબ બાફેલા બટાટા, તેલ અને ચણાના સેમ્પલ લેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: VIDEO: સુરતના હરિઓમનગરમાં કારખાનામાં કરંટ લાગતા મજુરનુ થયું મોત, હોબાળો કરતા કારીગરો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  Sushma Swaraj reaches New York, to address UNGA on Monday - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments