VIDEO: સરખેજમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, બિગ બાસ્કેટના સ્ટોરમાંથી જીવાત મળી આવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બિગ બાસ્કેટના સ્ટોરમાંથી જીવાત મળી આવી છે. અખાદ્ય ચીજોનું ઓનલાઈન વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે બિગ બાસ્કેટના સ્ટોરમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં અખાદ્ય પદાર્થો તો મળી જ આવ્યા પરંતુ જીવાત પણ મળી આવી હતી.

READ  આણંદમાં અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશજીની અનોખી મૂર્તિનું સ્થાપન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments