ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO

Health dept slaps notice on Laboratory for making fake dengue report, Surat | Tv9GujaratiNews

ફરી એકવાર દર્દીઓના રિપોર્ટ સાથે ચેડા કરતી લેબોરેટરી ઝડપાઈ છે. આ વખતે સુરતના હજીરામાંથી એક લેબોરેટરી પકડાઈ છે. જ્યાં ડેન્ગ્યુના નકલી રિપોર્ટ બનાવવામાં આવતા હતા. હજીરામાં આવેલી આ લેબોરેટરીમાં દર્દીના પ્લેટલેટ કાઉન્ટ સાથે ચેડા કરીને તેને ડેન્ગ્યુ હોવાનું બતાવાતું હતું. ખાનગી હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની હોસ્પિટલ સાથે આ લેબોરેટરીના રિપોર્ટ ક્રોસ વેરીફાઈ કરવામા આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. હાલ તો આ સમગ્ર બાબતને લઈને આરોગ્ય વિભાગે લેબોરેટરીને નોટિસ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.  લેબોરેટરીના સંચાલક સાથે કોઈ તબીબની સાંઠગાંઠ છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  APMC અમદાવાદમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1800, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો :  BRTS બસ અકસ્માતમાં 2 ભાઈનો ગયો હતો જીવ, FSL રિપોર્ટમાં થયો મોટો ખૂલાસો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments