રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ

Health dept to address media only once in 24 hours regarding new COVID19 cases, says Jayanti Ravi Rajya ma aaj thi 24 kalak ma ek j var corona na aankda jaher thase: Jayanti Ravi
ફાઈલ ફોટો

રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે. તેની જાહેરાત આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કરી છે. દરરોજ સાંજે આરોગ્ય વિભાગ કોરોનાના આંકડા જાહેર કરશે. ત્યારે તમને જણાવી દઈએ કે ટેસ્ટની સંખ્યામાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવશે તેટલા જ ટેસ્ટ કરવાના ચાલુ રહેશે.

READ  VIDEO: મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહેમાન ડોનાલડ ટ્રમ્પના આગમન માટે સુશોભિત કરેલો ગેટ તૂટી પડ્યો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments