શાકભાજીના ભાવોમાં ભડકો! ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો, જુઓ VIDEO

Ahmedabad: Kalupur vegetable market to remain open for 4 hours between 4-8 am | TV9News

ગુજરાતમાં જ્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. શાકભાજીના ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી છે અને શાકભાજીની આવકમાં 40% નો ઘટાડો થયો છે. લોકલ બજારમાથી આવતા શાકભાજીની આવકમાં તો ઘટાડો થયો જ છે સાથે પરપ્રાંતથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટતા શાકભાજીની આવકમાં પણ થયો ઘટાડો થયો છે અને ભાવમાં વધારો થયો છે.

READ  Maratha Kranti Morcha turned violent, many booked for vandalising vehicles in Pune

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં BRTS રૂટ પર બાઉન્સરો તૈનાત

 

[yop_poll id=”1″]

FB Comments