મન મુકીને વરસ્યો વરસાદ! ચોટીલાના ડુંગરના પગથીયા પરથી વહેતા થયા ઝરણાં, જુઓ VIDEO

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ ચોટીલામાં વરસાદ જામ્યો છે. ચામુંડા માતાના ડુંગર પર વરસાદ આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. VIDEOમાં જોઈ શકાય છે કે માતાજીના મંદિરના પગથીયા પરથી ઝરણાની જેમ પાણી વહી રહ્યાં છે. ચોટીલા અને આજુબાજુના ગામમો વરસાદના ઝાપટા પડ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, જુઓ VIDEO

 

READ  Gujarat govt plans Pujas, yagnas to appease rain gods : Source to Tv9 Gujarati

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments