ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO

ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેરથી કોડીનારની સોમાત નદીમાં પૂર આવ્યુ છે. કોડીનાર નજીક પેઢાવાડા ગામે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે નદીમાં સતત નવા નીરની આવત થતા સોમાત નદીમાં પૂર આવ્યુ છે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું, આ દૂર્ઘટનામાં જાનહાની ટળી

જ્યારે ગીરસોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરી વળ્યા છે. સૂત્રાપાડાના પ્રાસલી અને ભૂવાટીંબી વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments